
Memon ENT Hospital, Ahmedabad, India
Breath Well, Smile Well, Hear Well
Articles
Articles By Dr. Haroon Memon
- વિદેશ યાત્રાના સંભારણા
હારૂનભાઈ ! આ વખતે આપ વિદેશની સફરે કયાં કયાં જઈ આવ્યા ?...
- ચક્કર માટેની કસરતો
નીચેની કસરતો દિવસમાં ૨ વખત કરો.શરૂઆતમાં ૧૫ મીનીટ માટે પછી સમય વધારતા જઈ ૩૮ મીનીટ સુધી કરો....
- ગળાનું કેન્સર
ગળાનું કેન્સર માણસોમાં ધીમે ધીમે વધી રહ્યું છે. ગળાનું કેન્સર માણસોમાં સ્ત્રીઓ કરતા વધુ પ્રમાણમાં થાય છે...
- બહેરાશ અને કાનના રોગો
આજનાં સમાજમાં મુખ્યત્વે આર્થિક રીતે પછાત વર્ગમાં કાન, નાક અને ગળાના રોગો ખુબ સામાન્ય હોય છે....
- કાન, નાક અને ગળાની પ્રાથમિક કાળજી
આપણાં શરીરમાં આવેલ પાંચ વિશેષ ઈન્દ્રીયોમાંથી ત્રણ આપણા કાન, નાક અને ગળામાં આવેલી છે....
- આપણો કાન શરીરના સંતુલનનું “હેડ કવાર્ટર”
સ્વામી વિવેકનંદે કહ્યું છે કે “તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત દિમાગનો વિકાસ થઈ શકે છે. શારિરીક રીતે અસ્વસ્થ કે બિમાર વ્યક્તિ કે સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં પછાત રહી જાય છે....
- આપણું નાક ..
આપણું નાક હવામાં રહેલા અદશ્ય જીવાણુઓને શરીરમાં પ્રવેશતા અટકાવાનું કુદરતી ફિલ્ટર...