
Memon ENT Hospital, Ahmedabad, India
Breath Well, Smile Well, Hear Well
Facilities and Equipments Details
Facilities Available
- Electronystagmography Craniocorpography
(Latest investigative tests for Vertigo, Headachea and Brain allments) - Sinoscopy : Telescopic Sinus Operation with Closed Circuit Video TV.
- Cobulator : Latest Machine Available for bloodless surgery.
- Audiometry & Speech Therapy.
- Scientific fitting of Hearing Aid.
- Charitable rates for Pathology Laboratory investigations.
- Laser Ray's, Harmonic (Ultra Sound) Scalpel & Radio- Cautery Available for Bloodless Surgery.
- Close Circuit Video - TV. for Operation Recording.
- Electrical (Digital) Invertor : Emergency Electric Light Genrator.
- Hospital and Operation theatre with latest instruments
(Imported Microscope, Imported Microdril, Cardiac Monitor.
Imported Pulse Oxymeter, Radio cautery, Imported Teflon paste inj. & Micro-Dibrider etc.)
ઉપલબ્ધ સેવાઓ :
- ઈલેકટ્રોનીસ્ટેગ્મોગ્રાફી
- ક્રેનિયોકોર્પોગ્રાફી (ચકકર, કાનની નસો, માથાનો દુખાવો તથા મગજના રોગો માટે અત્યંત આધુનિક તપાસ)
- સાયનોસ્કોપી : દુરબીન અને વિડીયો ટીવી વડે સાયનસના ઓપરેશનો માટેનું અત્યંત આધુનિક મશીન.
- અત્યંત આધુનિક કોબ્યુલેટર (લોહી નીકળ્યા વિનાની શસ્ત્રક્રિયાની સુવિધા.)
- ઑડિઓમેટ્રી અને સ્પીચ થેરાપી.
- વૈજ્ઞાનિક ઢબે શ્રવણયંત્રની ગોઠવણી.
- રાહત દરે લોહી પેશાબની લેબોરેટરી તપાસ.
- લેસર કિરણો. હારમોનીક (અલ્ટ્રા સાઉન્ડ) સ્કાલપેલ તથા રેડીયો કોટરી વડે લોહી નીકળ્યા વિનાની શસ્ત્રક્રિયાની સુવિધા.
- ક્લોઝ સર્કિટ વિડીયો - ટીવી કેમેરા ઓપરેશન રેકોર્ડિંગ માટે
- ઈલેકટ્રીક ડીઝીટલ ઈન્વરટર : ઇલે.કુાં. ની લાઈટ જાય ત્યારે ઈમરજન્સી ઈલેકટ્રીક ઝનરેટર કરતુ ઓટોમેટીક મશીન,
- અધતન સાધનો સાથેની હોસ્પિટલ તથા ઓપરેશન થીયેટર
(વિદેશી માઈક્રોસ્કોપ, વિદેશી માઈક્રોડ્રિલ, કાર્ડિયાક મોનિટર.
વિદેશી પલ્સ ઓક્સિમીટર, રેડિયો કેઉટરી, વિદેશી ટેફલોન પેસ્ટ ઈન્જેક્શન અને માઈક્રો-ડાયબ્રાઈડર વગેરે.)
प्राप्त सेवाएँ
- इलेक्ट्रोनिस्टेगमोग्राफी
- क्रेनीयो कोर्पोग्राफी (चकूर, कान की नसो, शरदर्द एवं दिमागी रोगोकी अत्यंत आधुनिक जांच)
- सायनोकोपी दुरबीन और विडीयो टीवी से सायनस का ओपरेशन का अत्यंत आधुनिक मशीन
- अत्यंत आधुनिक कोब्युलेटर (लहु नीकले बिना के ओपरेशन की सुविधा ।)
- ओडियोमेट्री और स्पीच थेरापी।
- श्रवणयंत्र वैज्ञानिक ढबसे बैठना।
- किफायती दर से लेबोरेटरी का लाभ
- लेसर किरणों, हारमोनीक (अल्ट्रसाउन्ड) स्कालपेल और डीयो कोटरी से लहु नीकले बिना की शस्त्रक्रिया की सुविधा ।
- विडीयो, टी.वी. केमरा ओपरेशन रेकोर्डींग के लीए ।
- इलेक्ट्रीक डीझीटल ईन्वरटर इलेक्ट्रीसीटी कुं. की लाईट जाने पे ईमरजन्सीमें ओटोमेटीक इलेक्ट्रीक जनरेट करनेवाला मशीन।
- आधुनिक साधनो से संपन्न इस्पताल एवं ओपरेशन थियेटर | (विदेशी माइक्रोस्कोप एवं माइक्रोड्रील, कार्डीयाक मोनीटर, विदेशी पल्स ओक्सीमीटर, रेडीयो कोटरी, विदेशी टेफलोन पेस्ट ईन्जेक्शन, माईक्रोडीबाईडर वगैराह ।)